Monday, February 3, 2014

સચ્ચાઈ ગમેતે હોય

બે સ્ત્રીઓ ઓફીસ માં બેસીને વાતો કરતી હતી.

પહેલી સ્ત્રી : ગઈકાલની સાંજ મારા માટે યાદગાર રહી,

તારી?

બીજી સ્ત્રી : એક દુસ્વપ્ન... મારા પતિ ઘેર આવ્યા, ફટાફટ જમ્યા અને સુઈ ગયા.

તે શું કર્યું?

પહેલી સ્ત્રી : અરે બહુજ મજા આવી.!

મારા પતિ ઘેર આવ્યા અને મને એક રોમેન્ટિક ડીનર માટે લઇ ગયા. જમ્યા પછી અમે એક કલાક વોક કરી. ઘેર આવ્યા પછી એમણે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવી. મને તો આ બધું પરીકથા જેવું લાગતું હતું.!

બરાબર એજ સમયે એ સ્ત્રીઓના પતિઓ પોતાની ઓફિસમાં વાત કરી રહ્યા હતા.

પતિ ૧ : કાલની સાંજ કેવી રહી ?

પતિ ૨ : એકદમ મસ્ત.! હું ઘેર ગયો, જમવાનું તૈયાર હતું હું જમીને સુઈ ગયો. તે શું કર્યું?

પતિ ૧ : એક દુસ્વપ્ન.! હું ઘેર ગયો તો રસોઈ તૈયાર નહોતી, કારણ પૂછ્યું તો ખબર પડી કે...

હું બિલ ભરવાનું ભૂલી ગયો હતો એટલે મારા ઘરનું લાઈટનું કનેક્શન કપાઈ ગયું હતું.
અમે જમવા બહાર ગયા તો ભોજન એટલું બધું મોંઘુ હતું કે ઘેર આવવાના પૈસા જ બચ્યા નહિ ચાલતા પાછા આવવું પડ્યું, એક કલાક ચાલીને અમે ઘેર આવ્યા પછી યાદ આવ્યું કે ઘરમાં તો લાઈટો જ નથી એટલે મારે આખા ઘરમાં મીણબત્તીઓ સળગાવવી પડી..!!

મોરલ:
તમે વાતને બીજાઓ આગળ કેવી રીતે રજુ કરો છો એજ મહત્વનું છે સચ્ચાઈ ગમેતે હોય.

Friday, January 24, 2014

Funny Question-Answer

स्टेशन पे एक कुली से बाहर जाने का रास्ता पूंछा .
कुली ने कहा: ” बाहर जाके पूंछो .”
मैंने ख़ुद ही रास्ता ढूंढ़ लिया ,

बाहर जाके टैक्सी वाले से पूंछा :
” भाई साहब लाल किले का कितना लोगे ?”

जवाब मिला: ” बेचना नही है .”
टैक्सी छोड़ , मैंने बस पकड़ ली ,

कंडक्टर से पूंछा: “जी , क्या मैं सिगरेट पी सकता हूँ ?”

वो गुर्र्रा कर बोला : “हरगिज़ नही , यहाँ सिगरेट पीना म
ना है.”

मैंने कहा: “पर वो जनाब तो पी रहे है!”
फिर से गुर्र्र्राया : “उसने मुझसे पूंछा नही है.”

लाल किले पंहुचा , होटल गया .
मेनेजर से कहा: “मुझे रूम चाहिए , सातवी मंजिल पे .”

मेनेजर ने कहा: “रहने के लिए या कूदने के लिए ?”

रूम पंहुचा , वेटर से कहा:
” एक पानी का गिलास मिलेगा ?”

उसने जवाब दिया: “नही साहब , यहाँ तो सारे कांच के मिलते हैं.”

होटल से निकला , दोस्त के घर जाने के लिए ,
रास्ते में एक साहब से पूंछा:
” जनाब , ये सड़क कहाँ को जाती है ?”

जनाब हंस कर बोले: “पिछले बीस साल से देख रहा हूँ ,
यही पड़ी
है..!!

Friday, January 3, 2014

क़िस्मत

बिकने वाले और भी हैं,
जाओ जा कर ख़रीद लो...

हम 'कीमत' से नहीं
'क़िस्मत' से मिला करते हैं...

अंदाज़ कुछ अलग ही मेरे सोचने का है,
सब को मंज़िल का है शौख मुझे रास्ते का है...

इतनी पीता हू की मदहोश रहता हू.
सब कुछ समझता हू पर खामोश रहता हू...

जो लोग करते ह मुझे गिराने की कोशिश
मे अक्सर उन्ही के साथ रहता हू..!!

Sunday, December 29, 2013

Shayri

અજબ લોગ બસતે હૈ તેરે શહેર મેં એ દોસ્ત !
મરમ્મત કાંચ કી કરતે હૈ પથ્થર કે ઔઝારો સે..!!

ખુદા


મૈકદે જન્નત હશે સાંજે ખુદા
બે લગાવી પેગ તું જાજે ખુદા

કેટલા દિવસો વસુલ્યા મસ્જીદે
જીંદગી જાણે દીધી વ્યાજે ખુદા

આવરણ હર મોડ પર કેવા દીધાં
શીખ આપી સો ટકા, પ્યાજે ખુદા !!

બંદગી એ બોર છે ચાખેલ, તું
પ્રેમથી કાઢી સમય ખાજે ખુદા

કાલનુ તું હાથમાં રાખે ભલે
કંઈક તો કરીએ અમે આજે ખુદા

જ્યાં તને ઉકલ્યો, અમે ઉકલી ગયા
ના તને આવું વલણ છાજે ખુદા

કબ્રમાં પણ મોતની લપડાકનાં
કાનમાં પડઘા હજી ગાજે ખુદા..!!

Friday, December 13, 2013

gujjus

આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે.
ચર્ચાએ આજ ચારેકોર જમાવટ કરી છે.
એજ હાથમાં કા અમારી મોતનો સામાન?
જે હાથોએ સતત અમારી હિફાઝત કરી છે..!!

Tuesday, December 3, 2013

किस बात पर गर्व करे ??

किस बात पर गर्व करे ??
लाखों करोड़ के घोटालों पर ?
85 करोड़ भूखे गरीबों पर ?
62 प्रतिशत कुपोषित इंसानों पर ?
या क़र्ज़ से मरते किसानों पर ?
किस बात पर गर्व करे ??

जवानों की सर कटी लाशों पर ?
सरकार में बैठे अय्याशों पर ?
स्विस बैंकों के राज़ पर ?
प्रदर्शनकारियों पर होते लाठीचार्ज पर ?
किस बात पर गर्व करे ??

राज करते कुछ परिवारों पर ?
उनकी लम्बी इम्पोर्टेड कारों पर ?
रोज़ हो रहे बलात्कारों पर ?
या भारत विरोधी नारों पर ?
किस बात पर गर्व करे ??

महंगे होते आहार पर ?
अन्याय की हाहाकार पर ?
बढ़ रहे नक्सलवाद पर ?
या देश तोड़ते आतंकवाद पर ?
किस बात पर गर्व करे ??

जवानों की खाली बंदूकों पर ?
सुरक्षा पर होती चूकों पर ?
पेंशन पर मिलते धक्कों पर ?
या IPL के चौकों-छक्कों पर ?
किस बात पर गर्व करे ??

किसानों से छिनती ज़मीनों पर ?
युवाओं की खिसकती जीनों पर ?
संस्कृति पर होते रेलों पर ?
या क्रिकेट-कामनवेल्थ खेलों पर ?
किस बात पर गर्व करे ??

साढ़े 900 के सिलेंडर पर ?
दुश्मन के आगे होते सरेंडर पर ?
इस झूठी शान पर ?
या'इंडियन' होने की पहचान पर ?

किस बात पर गर्व करे ??
किस बात पर गर्व करे ??