Sunday, October 23, 2011

બેલેન્સ


ઇશ્વરનું બેલેન્સ કેવું અદભુત છે ...


પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે
તે મજુર એકી સાથે ખરીદી ના શકે...
અને જે ખરીદી શકે છે, તે શેઠ તેને ઊપાડી ના શકે..!!

No comments:

Post a Comment