Thursday, March 28, 2013

નાસા માં ઈન્ટરવ્યું (INTERVIEW AT NASA)

Interviewer (In American English) : Hello! What have you done?
Interviewee : Sir, I have done Master's in Aeronautical Engineering.

Interviewer : Hmmm! Good, where are you from?
Interviewee : I am from India.

Interviewer : अच्छा! कहाँ से?
Interviewee : में गुजरात से हूँ.

Interviewer : અરે, કયું શહેર?
Interviewee : સર, હું રાજકોટનો છું.

Interviewer : હું વાત કરો છો બાપુ? રાજકોટમાં રસિકભાઈનો ચેવડો ખાધો કે નહિ?
Interviewee : અરે હા સર ખાધો જ હોય ને! રસિકભાઈ નો ચેવડો ને "ખેતલા આપાની ચા" એટલે જીવનમાં મોજ જ મોજ બાપુ! (સોરી સોરી સર બોલતો તો, ભૂલથી નીકળી ગયું!)

Interviewer : અરે બાપુ મોજ કરો ને યાર! ભાયું ભાયું માં એવું કઈ થોડું હોય! તમારી નોકરીનું સેટિંગ થઇ જશે. મોજ માં રેજો ભાઈ!

જોયું ને આવા વિશાળ હોય છે સૌરાષ્ટ્રના સિંહોના દિલ!! સૌરાષ્ટ્ રોક્સ!!

Friday, March 22, 2013

"तुम बेशर्म हो सकते हो लेकिन मैँ नही.. "

घटना बहुत पुरानी है लेकिन यादगार हे

रतन टाटा को बार-बार सैल्यूट करने को जी चाहता है
26/11 के बाद रतन टाटा ने अपने भारत और विदेश के होटलोँ की श्रंखला के पुनर्निर्माण के लिये टेँडर जारी किये उसके लिये काफी कम्पनियोँ ने एप्लाई किया जिसमेँ कुछ पाकिस्तानी कम्पनियाँ भी शामिल थी

दो पाकिस्तानी कम्पनियाँ अपनी बोली को मजबुत करने के लिये बॉम्बे हाउस (Head office of Tata) भी आई रतन टाटा से मिलने बिना अपॉइंटमेँट के क्योँकि टाटा ने उनको अपॉइंटमेँट के लिये टाईम नहीँ दिया

उनको काफी देर तक बॉम्बे हाऊस के रिसेप्शन पर वेट कराया गया फिर टाटा की तरफ से बिजी होने का मैसेज देकर भगा दिया गया

दोनोँ उद्योगपति मुम्बई से दिल्ली गये और अपने उच्चायुक्त से बात की और एक मंत्री के जरिये टाटा को फोन लगवाया मंत्री ने टाटा से उनको अपॉईँटमेँट देने की रिक्यूस्ट की तो टाटा ने कहा

"तुम बेशर्म हो सकते हो लेकिन मैँ नही.. "

और फोन काट दिया कुछ महिनोँ बाद पाकिस्तानी सरकार ने रतन टाटा को एक लाख टाटा सूमो का ऑर्डर दिया तो रतन टाटा ने पाकिस्तान को एक टायर तक देने से मना कर दिया
राष्ट्र हमेशा सर्वोपरि होता है ये रतन टाटा को पता है..!!

Tuesday, March 19, 2013

તકદીર માં નથી એ વાત માંગી છે…

તકદીર માં નથી એ વાત માંગી છે…
જે મળવાનું નથી એમની એક મુલાકાત માંગી છે…
દુનિયા ભલે પાગલ કહે પણ મેં તો,
‘સુરજ’ જોડે પણ વાતો કરવા એક ‘રાત’ માંગી છે..!!

ક્યાંથી લાવશો ??

સુખચેન   તો    કર્તવ્ય  વગર  ક્યાંથી  લાવશો
તમને દુવા  તો   મળશે અસર ક્યાંથી લાવશો..??

બંગલો  તો   ઓછેવત્તે   ગમે   ત્યાં   મળી   જશે
ઘર, ઘર   કહી   શકાય   એ   ઘર ક્યાંથી લાવશો..??

શત્રુ    તો    ઉઘાડો    છે     છડેચોક      દોસ્તો
મિત્રોને  પારખે  એ    નજર   ક્યાંથી   લાવશો..??

શંકરની    જેમ  નાગને  મફલર  કરી   શકો
પણ ઝેર પી જવાનું   જિગર  ક્યાંથી  લાવશો..??

Friday, March 15, 2013

ડરતો નથી કદી

મારી જિંદગીની પીડાઓથી હું ડરતો નથી કદી,
જીવું છું ખુમારીથી, બીજી ચિંતા કરતો નથી કદી.

સંતાપ વ્યાકુળ નથી કરી શક્યો કદીય જિંદગીમાં,
રટણ દુખોનુ કરે તેઓની સાથે ભળતો નથી કદી.

અંધકાર મને ડરાવી નહીં શકે જાણે છે તે પોતેય,
હું તે સૂરજ છું આ ધરતીનો જે ઢળતો નથી કદી.

મહેનત અથાક ફળ આપેજ છે મધુરા દરેક જણને,
આ માનવી પોતાનુ ભવિષ્ય શું ઘડતો નથી કદી ?

હું છું અને મારી આ દુનિયા બસ બહું છે,
જીવું છું, જીવવા દઉં છું કોઈને નડતો નથી કદી.

Tuesday, March 12, 2013

कोई टोपी तो कोई अपनी पगड़ी बेच देता है

कोई टोपी तो कोई अपनी पगड़ी बेच देता है,
मिले गर भाव अच्छा जज भी कुर्सी बेच देता है,

तवायफ फिर भी अच्छी है के वो सीमित है कोठे तक,
पुलिस वाला तो चौराहे पे वर्दी बेच देता है,

जला दी जाती है ससुराल में अक्सर वही बेटी,
जिस बेटी की खातिर बाप किडनी बेच देता है,

कोई मासूम लड़की प्यार में कुर्बान है जिस पर,
बना कर विडियो उसकी वो प्रेमी बेच देता है,

ये कलयुग है कोई भी चीज नामुमकिन नहीं इसमें,
कलि, फल, पेड़, पोधे, फुल माली बेच देता है,

जुए में बिक गया हु मैं तो हैरत क्यों है लोगो को,
युधिष्ठर तो जुए में अपनी पत्नी बेच देता है,

कोयले की दलाली में है मुह काला यहाँ सब का,
इन्साफ की क्या बात करे इंसान ईमान बेच देता है,

जान दे दी वतन पर जिन बेनाम शहीदों ने,
इक हरामखोर आदमखोर नेता इस वतन को बेच देता है