Thursday, February 28, 2013
Monday, February 25, 2013
Gandhi
Labels:
English,
English quotes,
Gujarati,
Inseparable,
Quotes,
સુવિચાર
Wednesday, February 20, 2013
એક કડવી હકીકત
આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-
જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે…!!!
જીવન શું છે…?
સુવો તો સમાધી, અને ઉઠો તો ઉપાધી !!!
જયારે દીવાલો માં તિરાડો પડે છે,
ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધો માં તિરાડે પડે છે,
ત્યારે દીવાલો બની જાય છે।।!!
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા,
કે “યાદ રાખતા શીખો”.
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે,
કે “ભૂલતા શીખો…”
જીવનભરની વધુ પડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં ડાયેટ ખાખરા..!!

Sunday, February 17, 2013
ગર્વ થી કહો આપણે ગુજરાતી છીએ
એક ગુજરાતી વેપારી મુંબઈ માં બેંક માં ગયો,
તેણે બેંક મેનેજર પાસે રૂ.૫૦,૦૦૦/- ની લોન માંગી,
બેંક મેનેજરે ગેરન્ટર માંગ્યો,
ગુજરાતી એ પોતાની BMW કાર જે બેંક સામે પાર્ક કરી છે તે ગેરન્ટી તરીકે જમા
રાખવા સહમતી દર્શાવી, બેંક મેનેજરે કાગળો ચેક કરી, લોન મંજુર કરી આપી, અને
ગાડી ને કસ્ટડીમાં પાર્ક કરવા પોતાના કર્મચારી ને સુચના આપી,
ગુજરાતી ૫૦,૦૦૦ રૂપિયા લઇ ચાલ્યો ગ્યો.
બેંક મેનેજર હસ્યા અને ચર્ચા કરતા તા કે, આ માણસ પાગલ લાગે છે, તે કરોડપતી છે, કરોડો રૂપિયા ની ગાડી માત્ર પચાસ હજાર માં રાખી ગયો..
ત્યારબાદ લગભગ બે મહિના રહીને ગુજરાતી વેપારી ફરી બેંક માં આવ્યો અને લોન
નાં તમામ રૂપીયા ચુકતે કરવા ની ઈચ્છા દર્શાવી, બેંક મેનેજરે હિસાબ કરી કયું
કે 50,000 મુદલ નાં ને 1250 વ્યાજ ની રકમ જનાવી..ગુજરાતી એ તે રકમ તરત જ
ચુકવી દીધી,
મેનેજર થી રહેવાયું નહિં એટલે પુછયું, શેઠ, તમે આટલા મોટા વેપારી, BMW નાં માલિક, પ૦,૦૦૦ ની કેમ જરૂર પડી?
ગુજરાતી એ જવાબ આપ્યો,
હું ગુજરાત થી આવું છું, અમેરીકા જાતો હતો, મારૂં ફલાઈટ મુંબઈ થી હતું,
મુંબઈ ની અંદર મારી ગાડી કયાં પાર્ક કરવી? એ પ્રશ્ન હતો,પણ તમેં તે પ્રશ્ન
હલ કરી દિધો..મારી ગાડી પણ સેફ કસ્ટડી માં બે મહિના તમે સાચવી ને મને
50,000/- વાપરવા પણ આપ્યા ને આ બન્ને કામ કરવા નો ચાર્જ માત્ર 1250 લાગ્યા.
તમારો ખુબ ખૂબ આભાર...
મેનેજર બોબાકડૉ બની ગ્યો...કાપો તો લોહી ના નિકરે....
ગર્વ થી કહો આપણે ગુજરાતી છીએ....
ઈશ્વર ધી બેસ્ટ ઍન્જિનિયર !
આંખરૂપી કૅમરા ગોઠવ્યા,
કાનરૂપી રિસીવર આપ્યા,
હાર્ડડિસ્ક મૂકી દિમાગ માં,
હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,
લોહીને બનાવ્યુ ઈંધણ,
ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,
ને પછી લાંબી પાઈપલાઈન,
હાડમાંસથી બૉડી બનાવી,
કવર ચઢાવ્યુ ચામડીનુ,
કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,
હવાની લેવડદેવડ માટે ફેફસા,
જે ઇનપુટની લાઈન મૂકી
તે જ આગળ જઈ આઉટપુટની લાઈન,
વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,
અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે
કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,
લાખ લાખ વંદન છે તમને !
આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી પણ
લાગણી કેવી રીતે બનાવવી,
પ્રેમ કેવી રીતે બનાવવો,
આત્મા ક્યાંથી લાવવી,
અમુક વસ્તુઓમાં હજુ મોનોપોલી છે ઈશ્વરની
અને રહેશે સદા..!!
કાનરૂપી રિસીવર આપ્યા,
હાર્ડડિસ્ક મૂકી દિમાગ માં,
હ્રદયરૂપી ઍન્જિન મૂક્યુ,
લોહીને બનાવ્યુ ઈંધણ,
ને ઍન્જિન જ ટાંકી ઈંધણની,
ને પછી લાંબી પાઈપલાઈન,
હાડમાંસથી બૉડી બનાવી,
કવર ચઢાવ્યુ ચામડીનુ,
કીડનીરૂપી ફિલ્ટર મૂક્યુ,
હવાની લેવડદેવડ માટે ફેફસા,
જે ઇનપુટની લાઈન મૂકી
તે જ આગળ જઈ આઉટપુટની લાઈન,
વેદનાને વહાવવા આંસુ બનાવ્યા,
અને આ શરીરની બધીજ ક્રીયાઓ માટે
કેમિકલ સિગ્નલ્સ બનાવ્યા,
લાખ લાખ વંદન છે તમને !
આ બધુ તો માણસ શીખી ગયો ઈશ્વરથી પણ
લાગણી કેવી રીતે બનાવવી,
પ્રેમ કેવી રીતે બનાવવો,
આત્મા ક્યાંથી લાવવી,
અમુક વસ્તુઓમાં હજુ મોનોપોલી છે ઈશ્વરની
અને રહેશે સદા..!!
Labels:
gazal,
gujju,
Inseparable,
ગઝલ,
ગુજ્જુસ..,
પરમ સત્ય,
હસો અને હસાવો...
Friday, February 8, 2013
યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું
ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું,
ગર્વ ની તો વાત છે યારો ,ગર્વ કરુ છું તે વાત પર,
કામ કર્યા છે જે ગુજરાતીઓએ ગર્વ છે તે કામ પર,
આપ્યુ જેને હથિયાર અહિંસાનુ ગર્વ છે તે ગાંધી પર,
દુશ્મન ધ્રુજે જે નામથી યારો ગર્વ છે તે સરદાર પર,
ગર્વ છે ધીરુભાઇ પર,ગર્વ છે અનિલ અને મુકેશ પર,
ગર્વ છે નરેન્દ્ર્ મોદી પર,ગર્વ છે વિકાશના કામો પર,
નામી કે અનામી હોય યારો,ગર્વ છે દરેક ગુજરાતી પર ,
જ્યા વહે છે નર્મદા અને તાપી ગર્વ છે તે નદીઑ પર,
જે ઉજવે તહેવાર ગુજરાતી,ગર્વ છે મને તે તહેવારો પર,
ગર્વ છે નવરાત્રી,દિવાળી પર,ગર્વ છે હોલી,ધુળેટી પર,
સ્નેહ,શૌર્ય ને સત્ય હોય દિલોમાં ગર્વ છે તે સસ્કારો પર,
ગર્વ છે નરસિહ મહેતા પર,ગર્વ છે જલારામબાપા પર,
ગર્વ છે મને ગુજરાતની ભુમીના એક એક સપૂતો પર,
જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર,
જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર,
દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર,
જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર,
ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું
ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું..!!

બોસ આ ગુજરાત છે
અહી પ્રેમ કેરો સાદ છે
પ્રભુજી નો પ્રસાદ છે
પ્રકૃતિ નો વરસાદ છે..!!
બોસ આ ગુજરાત છે...
અહી નર્મદા ના નીર છે
માખણ ને પનીર છે
ને ઉજળું તકદીર છે..!!
બોસ આ ગુજરાત છે...
અહી ગરબા રાસ છે.
વળી જ્ઞાન નો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે..!!
અલ્યા આ ગુજરાત છે...
અહી ભોજન માં ખીર છે
સંસ્કાર માં ખમીર છે ને
પ્રજા શુરવીર છે..!!
કેવું આ ગુજરાત છે...
અહી વિકાસ ની વાત છે,
સાધુઓ ની જમાત છે,
ને સઘળી નાતજાત છે..!!
યાર આ ગુજરાત છે...
અહી પર્વો નો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે,
ને શોર્ય નો સહવાસ છે..!!
દોસ્ત આ ગુજરાત છે...
પ્રભુજી નો પ્રસાદ છે
પ્રકૃતિ નો વરસાદ છે..!!
બોસ આ ગુજરાત છે...
અહી નર્મદા ના નીર છે
માખણ ને પનીર છે
ને ઉજળું તકદીર છે..!!
બોસ આ ગુજરાત છે...
અહી ગરબા રાસ છે.
વળી જ્ઞાન નો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે..!!
અલ્યા આ ગુજરાત છે...
અહી ભોજન માં ખીર છે
સંસ્કાર માં ખમીર છે ને
પ્રજા શુરવીર છે..!!
કેવું આ ગુજરાત છે...
અહી વિકાસ ની વાત છે,
સાધુઓ ની જમાત છે,
ને સઘળી નાતજાત છે..!!
યાર આ ગુજરાત છે...
અહી પર્વો નો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે,
ને શોર્ય નો સહવાસ છે..!!
દોસ્ત આ ગુજરાત છે...
Subscribe to:
Posts (Atom)