Thursday, February 28, 2013

એક જોકરે લોકોને એક જોક્સ કીધો

એક જોકરે લોકોને એક જોક્સ કીધો, લોકો ખૂબ હસ્યા…
ફરીથી જોકરે એ જ જોક્સ પાછો કીધો, ત્યારે થોડા ઓછા લોકો હસ્યા…
વળી પાછો એ જ જોક્સ કીધો ત્યારે કોઇ પણ ના હસ્યુ…
ત્યારે એ જોકરે ખૂબ સરસ વાત કીધી કે

“જો તમે એક ખુશીને લીધે વારંવાર હસી સકતાં નથી, તો પછી
તમે એક જ દુઃખને લઇને વારંવાર કેમ દુઃખી થાવ છો..??”

No comments:

Post a Comment