Monday, October 7, 2013

Gazal

કવિ ને કવિતાઓ પણ બદલાયા છે હવે
કલમની જગ્યાએ કીબોર્ડ રખાયા છે હવે

શ્રોતાઓને શોધવા જવું પડતું હતું પહેલા,
ફેસબૂકે તે શ્રોતા રાહ જોતા દેખાયા છે હવે

પ્રશંસા માટે તરસતા હતા લેખકો, કવિઓ,
ઇન્સ્ટંટ કોમ્મેંટ્સથી તે પણ ધરાયા છે હવે

કિંમત પુસ્તકોની શું જાણે નેટયુઝર્સ લોકો,
ફ્રીમાંજ તે બધા અવેલેબલ કરાયા છે હવે..!!


No comments:

Post a Comment