Friday, December 13, 2013

gujjus

આજે બગીચામાં ફૂલોએ બગાવત કરી છે.
ચર્ચાએ આજ ચારેકોર જમાવટ કરી છે.
એજ હાથમાં કા અમારી મોતનો સામાન?
જે હાથોએ સતત અમારી હિફાઝત કરી છે..!!

No comments:

Post a Comment