Tuesday, July 24, 2012

તું અંદર નથી

ચાલ માન્યું કે તું પત્થર નથી
તોય તું એટલો સદ્ધર નથી..!!
લોકો લુટી જાય છે મંદિર ને પણ
અર્થ એનો એજ કે તું અંદર નથી..!!

No comments:

Post a Comment