પુત્ર: પપ્પા ''રાજકારણ'' એટલે શું???
પપ્પા: તારી મા ઘર ચલાવે છે એટલે ''સરકાર'', હું કમાવ છું એટલે
''કર્મચારી'', કામવાળી કામ કરે છે એટલે ''મજુર'', તું દેશની ''જનતા'', અને
આપણો નાનકો દેશનું ''ભવિષ્ય''... આ ''રાજકારણ''
પુત્ર: હવે મને રાજકારણ સમજાયું...
પપ્પા:શું???
પુત્ર : કાલ રાત્રે મેં જોયું કર્મચારી મજુર સાથે કિચનમાં રંગરેલીયા મનાવતો
હતો...
સરકાર સુવામાં જ મશગુલ હતી...
જનતાની કોઈને ફિકર નો'તી...
અને
દેશનું ભવિષ્ય ચોધારા આંસુએ ઘોડિયામાં રોઈ રહ્યું હતું..!!
No comments:
Post a Comment